મોરબી : મોરબીના વિશિપરામાં ગુજરાત મેરિટાઇમ બોર્ડની ઓફિસ પાસેથી સિટી બી ડિવિઝન પોલીસે દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઇરફાનભાઈ રહીમભાઈ સુમરા ઉ.વ.21 રહે. ફૂલછાપ કોલોની વાળાને પકડી પાડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.