ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરાપર રોડ ઉપર ગેસ એજન્સી નજીકથી આરોપી હનીફ ગફારભાઈ લધડ ઉ.35 રહે.ટોળ ગામ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.