મોરબી : મોરબી તાલુકા પોલીસે રાજપર (કુંતાશી) ગામની સીમમાંથી કરીમભાઈ કુલુભાઈ લુણાઇ ઉ.વ.45 રહે. ઉટબેટ સામપરવાળાને એક દેશી બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડી તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.