મોરબી : નાનીવાવડી નિવાસી મહાદેવભાઈ છગનભાઈ રૂપાલા તે નાથાભાઈ છગનભાઈ રૂપાલાના ભાઈ, રમેશભાઈના પિતા, ચિરાગભાઈ, અશોકભાઈ, કિરીટભાઈ અને અમિતભાઈના કાકાનું તા. 11-2-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-2-2025 ને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે રામજી મંદિર ચોક, નાનીવાવડી ખાતે રાખવામાં આવ્યું છે.