મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રાધેશ્યામ ઇલેક્ટ્રોનિક્સ અને IFB પોઇન્ટ મહાશિવરાત્રી અને વેલેન્ટાઈન ધમાકા ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ચીમની, RO, ઘરઘંટી સહિતની હોમ એપ્લાયન્સીસની તમામ આઇટમો મોલ અને ઓનલાઈન કરતા પણ સસ્તી મળશે. ● એસીમાં lloyd, blue star, daikin, voltas, IFB સહિતની કંપનીના એસી વ્યાજબી ભાવે મળશે● ફ્રન્ટ લોડ વોશિંગ મશીન 6થી લઈ 10 કિલો સુધીના મળશે, કિંમત રૂ.26 હજારથી શરૂ● ટોપ લોડ વોશિંગ મશીન 6થી લઈને 10 કિલો સુધીના મળશે, કિંમત રૂ. 17,500થી શરૂ● ફ્રીઝમાં સિંગલ ડોર અને ડબલ ડોર 4 વર્ષની વોરંટી અને 10 વર્ષની કમ્પ્રેસર વોરંટી સાથે● ટીવી 32 ઇંચ માત્ર રૂ.8000થી શરૂ, એક વર્ષની વોરંટી સાથે● કેન્ટ RO તથા પ્યોરીફાઈ રૂ.8000થી શરૂ, ઘરેથી પાણી લઈ આવશો તે ચેક કરી અપાશે● ઘરઘંટી માત્ર રૂ.13,500થી શરૂ, 1 વર્ષની વોરંટી અને લાઈફટાઇમ ચેમ્બર વોરંટી સાથે● ચીમની 3 ફુટ માત્ર રૂ.16 હજારથી શરૂ● માઇક્રોવેવ ઓવન માત્ર રૂ.12,500થી શરૂરાધેશ્યામ ઇલેક્ટ્રોનિક્સ & IFB પોઇન્ટશોપ નં.10, સાધના કોમ્પ્લેક્ષ,9/10, ઇન્ડુસિડ બેંકની સામે,રવાપર રોડ, મોરબીમો.નં.92284 12238