મેઈક ઇન મોરબી...અહીં એડવાન્સ ટેકનોલોજીવાળા 22થી વધુ પ્રકારના મેટ્રેસનું તમામ સાઈઝમાં ઉત્પાદન : ખાસ વાત એ કે, જે મેટ્રેસનું એકસપોર્ટ કરવામાં આવે છે, તે મેટ્રેસ હોલસેલ ભાવે રિટેઇલમાં પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને ખબર છે ? મોરબીમાં બનતા મેટ્રેસ દેશના સીમાળા વટાવીને વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે. આ મેટ્રેસનું ઉત્પાદન BLU BLISS કરે છે. અને ખાસ વાત તો એ છે કે હવે મોરબીવાસીઓ પણ આ એકસપોર્ટ ક્વોલિટીના મેટ્રેસ હોલસેલ ભાવે રિટેઇલમાં પણ મેળવી શકશે. એક વ્યક્તિ સરેરાશ 24માંથી 8 કલાક ઊંઘ લ્યે છે. એનો મતલબ એ થયો કે ત્રીજા ભાગની જિંદગી એક ગાદલા ઉપર ઊંઘ કરવામાં જ વિતે છે. ત્યારે જીવનનો આટલો મોટો સમય જે ગાદલા ઉપર લોકો વિતાવે છે. તે સમયે વધુમાં વધુ કમ્ફર્ટ કેમ રહે તેવા પ્રયાસ સાથે 1999માં મોરબીમાં BLU BLISSનો પાયો નખાયો હતો. પોતાની રિસર્ચ અને ટેકનોલોજીની મદદથી ખૂબ ટૂંકા જ સમયમાં BLU BLISSના મેટ્રેસે લોકોના દિલ જીત્યા હતા. હાલ દેશના સીમાડા વટાવીને આ મેટ્રેસ માલદિવ, સેશેલ્સ, યુકે, સાઉથ આફ્રિકા, લેટિન અમેરિકા સહિતના દેશોમાં ધૂમ મચાવા લાગ્યા છે. અહીં મેમરી ફોર્મ મેટ્રેસ, લેટેક્ષ ફોર્મ મેટ્રેસ, ઓર્થો મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ, હાયબ્રિડ મેટ્રેસ જેવા અનેક પ્રકારના મેટ્રેસનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં 22 પ્રકારથી પ્રકારના મેટ્રેસ બનાવવામાં આવે છે. ઉપરાંત તમામ મેટ્રેસનું કસ્ટમાઈઝેશન પણ કરી આપવામાં આવે છે. અહીંના મેટ્રેસમાં 10 વર્ષ સુધીની વોરંટી પણ આપવામાં આવે છે.ખાસ વાત તો એ છે કે અહીં એકસપોર્ટ ક્વોલિટીના જે મેટ્રેસ બનાવવામાં આવે છે. તેનું મોરબીવાસીઓ માટે હોલસેલ ભાવે રિટેઇલમાં પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો મેટ્રેસ લેતા પૂર્વે એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો. BLU BLISS MATTRESSઅજંતા કલોક પાસે, મોરબી- રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.નં.81559 03900