મોરબી : મોરબીમાં આજે સતત બીજા દિવસે ધુમ્મસની ચાદર છવાઈ હતી. આજે વહેલી સવારે સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. જેના કારણે હાઇવે ઉપર વિઝીબલિટી ઘટતા વાહન વ્યવહારને પણ અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.