વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા (૨) બ્રિજપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા (૩) મહેશભાઇ કરશનભાઇ ચાવડા (૪) વિક્રમપરી ઇશ્વરપરી ગૌસ્વામી અને (૫) ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ હાલાને રોકડા રૂપિયા 6500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.