હેવી મેટલ બોડી, સિંગલ ચાર્જમાં 100થી 120 કિમીની રેન્જ, ડિજિટલ મીટર, એલસીડી સ્ક્રીન, વધુ સ્પેસ સહિતના ફીચર્સથી લોડેડ ઇ-સ્કૂટર હવે ઘરઆંગણે જ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દાયકાઓ જૂનો વિશ્વાસ એટલે બજાજનું ચેતક.... જેને હવે બજાજે નવા રંગરૂપ અને અત્યાધુનિક ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક વેરીએન્ટમાં લોન્ચ કર્યું છે. મોરબીના શિવમ બજાજમાં આ સ્કુટર આકર્ષક ઓફર્સ સાથે મળી રહ્યું છે. તો આજે જ આ હાઈટેક ફીચર્સ સાથેના સ્કૂટરને જોવા પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. અહીં ચેતક સ્કુટરનું ઇલેક્ટ્રિક વેરીએન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ ઉપર 100થી 120 કિમિ ચાલે છે. હાલ અન્ય ઇ-સ્કુટરમાં ફાઇબર બોડી આવે છે. ત્યારે ચેતક ઇ-સ્કુટરમાં હેવી મેટલ બોડી આવશે. ઉપરાંત એલસીડી પેનલ, ડિજિટલ મીટર, વધારે સ્પેસ સહિતના અનેક ફીચર્સ આ સ્કુટરમાં મળશે. આ સ્કુટરમાં તમામ શો-રૂમમાં એસેસરીઝ અલગથી ખરીદવી પડે છે. પણ એકમાત્ર શિવમ બજાજમાં એસેસરીઝ ફ્રી આપવામાં આવી રહી છે.આ સ્કૂટર હાલ મોરબીવાસીઓ માટે ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તો આપના જુના પેટ્રોલ વાહનને અલવિદા કહેવા અને બચત કરવા માટે આ સ્કૂટર જોવા આજે જ પધારો. શિવમ બજાજદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523