બગથળા : બગથળા નિવાસી બાબુભાઈ ટપુભાઈ સાદરિયા તેઓ રતીલાલ, પ્રભુભાઈ અને દિલીપભાઈના પિતાનું તા.9-12-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-2-2025ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન બગથળા ખાતે રાખવામાં આવ્યું છે.