ટંકારા : ટંકારા પોલીસ દ્વારા સરકારી કચેરીઓ ખાતે પોલીસ અધિક્ષકની સુચના મુજબ હેલમેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટ વગર સરકારી કચેરીએ ટુ વ્હીલરમાં આવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે ભારપૂર્વક ટ્રાફિક નિયમોનું પાલન કરવા સુચના આપી હતી.