મોરબી : ખાખરાળા નિવાસી રંજનબેન બાલાશંકર ભટ્ટ તેઓ દિલીપભાઈ, મનોજભાઈ અને કેતનભાઈના માતાનું તા. 10-2-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-2-2025ને ગુરુવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન અને તેમની ઉત્તરક્રિયા તા. 21-2-2025ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન નિવાસસ્થાન ખાખરાળા ખાતે રાખવામાં આવી છે.