બેલ્જીયન વેફલ્સ, વેફલ્સ પોપ્સ, ફ્રાઈસ, વેજ પોપર્સ સહિતની આઇટમો પણ મળશે : આઇસ ક્યુબ પણ 1 કિલોથી લઈ 20 કિલો સુધીમાં મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઇઝી બોબા બબલ ટીનો પ્રારંભ થયો છે. જેમાં બોબા ડ્રિન્ક્સની વિશાળ વેરાયટી મળશે. તો અહીંના ડ્રિન્ક્સ ટેસ્ટ કરવા એક વખત પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે IBIS સ્કવેર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇઝી બોબા બબલ ટી કાર્યરત છે. અહીં ક્લાસિક બોબા ટી, ક્રીમ શેક્સ, યોગર્ટ સ્મૂધી, બબલ ટી, બબલ ટી સુગર ફ્રી, બબલ કોફી, બબલ મોજીટો, હોટ ચોકલેટ, હોટ કોફી, આઇસડ કોફી સહિતના ડ્રિન્ક્સ મળશે. ઉપરાંત અહીં બેલ્જીયન વેફલ્સ, વેફલ્સ પોપ્સ, ફ્રાઈસ, વેજ પોપર્સ સહિતની આઇટમો પણ મળશે. વધુમાં અહીં આઇસ ક્યુબ પણ 1 કિલોથી લઈ 20 કિલો સુધીના પેકિંગમાં મળી રહેશે. ઇઝી બોબા બબલ ટી શોપ નં.3, ગ્રાઉન્ડ ફ્લોર,IBIS સ્કવેર કોમ્પ્લેક્ષ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.70433 33130મો.99980 86955