મોરબી : મિશન નવભારતના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રામભાઈ જિલરીયાની વરણી કરવામાં આવી છે. મિશન નવ ભારતના પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે. રામભાઈ જિલરીયા ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.