મોરબી : મોરબીમાં તા. 10-2-2025ને સોમવારના રોજ રાત્રે નવલખી રોડ, બાયપાસ ચોકડી, ભાંગલની વાડી, મોરબી ખાતે રમેશભાઈ માવજીભાઈ પરમાર દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેરડી ગામનું પ્રખ્યાત રામામંડળ જય રામદેવ રામામંડળ ખરેડી દ્વારા રામામંડળ ખેલવામાં આવશે.