મોરબી : મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહીધરભાઈ એચ. દવે (એમ. એચ. દવે)ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂક બાદ એમ.એચ. દવેને પરિવાર, મિત્ર વર્તુળ અને સહકર્મી તરફથી શુભેચ્છા સહ અભિનંદન મળી રહ્યા છે.