મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત BEJ સિરામિકમાં 12 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જરૂરી છે. રસ ધરાવતાં ઉમેદવારોને રિઝ્યુમ સાથે રૂબરૂ મળવા જણાવાયુ છે. ● બીલીંગ + CT સ્ટોક - 3● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -3● લોડિંગ માસ્ટર -2● શોર્ટીંગ માસ્ટર -2● પટ્ટાવાળા -1● ક્વોલિટી કંટ્રોલ -1BEJ સિરામિક પાવર હાઉસ પાછળ, 8એ નેશનલ હાઇવે,નવા જાંબુડિયા, મોરબીમો.99789 60608ઈમેઇલ: bejceramic@gmail.comગુગલ મેપ : maps.app.goo.gl/bAQoRpJw5yC3mAA49