મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન માળીયા પોલીસે કાદુરી વિસ્તારમાંથી આરોપી પરબતભાઇ પ્રભુભાઈ દેગામા ઉ.45 નામના શખ્સને રૂ.2000ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.