મોરબી : મોરબી નિવાસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સનતકુમાર ગીરધરલાલ ભટ્ટ તે અભિજીત અને જ્યોતિનના પિતાનું તા. 6-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9-2-2025 ને રવિવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમ્યાન રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.