મોરબી : મોરબીના ઓમ શાંતિવાળા વરિષ્ઠ રાજયોગી, મુખ્ય સંચાલિકા, બ્રહ્માકુમારી સંસ્થામાં 48 વર્ષથી સમર્પિતરૂપથી સેવા આપતાં બી. કે. ચંદ્રિકા દીદી (ઉ.વ. 69)નું તા. 06-02-2025 ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 08-02-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 12 દરમિયાન કાયાજી પ્લોટ-8, પ્રભુ મિલન હોલ, સરદાર બાગ પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.