મોરબી નિવાસી મહેશ દામોદરદાસ નિમાવત (ઉ. વ. 53) તે લાભુબેનના પુત્ર, જયશ્રીબેનના પતિ, રુદ્ર તેમજ દ્વિજાના પિતા, પંકજભાઈ, દક્ષાબેન, જાગૃતિબેનના ભાઈ, હરજીવનદાસ, હસમુખભાઈ, કિશોરભાઈ, ભરતભાઇના ભત્રીજાનું તા. 06 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. 10 ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન યોગી નગર સોસાયટી, ઘુંટુ રોડ, મોરબી -2 ખાતે રાખેલ છે.