મોરબી : મોરબીની લજાઈ ચોકડી પાસે એક ડમ્પર વીજ પોલ સાથે ટકરાતા પીજીવીસીએલનો વીજ વાયર તૂટ્યો છે. જેના કારણે મોરબી-રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.