ટંકારા : નેસડા (ખાનપર) નિવાસી પિતાંબરભાઈ મોતીભાઈ બરાસરા (ઉં.વ. 101) તે હરિભાઈ બરાસરા (ઉમિયા સિરામિક)ના પિતાનું તારીખ 6-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.