મોરબી : મૂળ અંબાલા હાલ મોરબી નિવાસી હરેશભાઈ મગનભાઈ અંદરપા (ઉ.વ.44) તેઓ મગનભાઈના પુત્ર, દમજીભાઈ, નરશીભાઈ અને મનસુખભાઈના ભત્રીજા તથા કલ્પેશભાઈના ભાઈનું તા. 6-2-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 8-2-2025ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન અંજની પાર્ક સોસાયટી, રામકો બાંગલો પાછળ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે તેમજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન બહુચરાજી માતાજી મંદિર, અંબાલા ગામ ખાતે રાખવામાં આવ્યું છે.