વાંકાનેર : વાંકાનેર નિવાસી અર્પિતાબેન ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.19) તેઓ ગોપાલભાઈ (મો. નં. 9825642715)ના પુત્રી અને બંશીભાઈ (મો.નં. 7567104676) ના બહેનનું તા. 6-2-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 7-2-2025ને શુક્રવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન લુહાર સમાજની વાડી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. (ઓમભાઈ મો.નં. 9106927676)