મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ રાજેશભાઈ કાંજીયા (વાણંદ) (ઉં.વ. 54) તે જયભાઈ તથા યશભાઈના પિતાનું તારીખ 5-2-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-2-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, કોમ્યુનિટી હોલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.