મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી કિશન રમેશભાઈ મકવાણા ઉ.19, રહે.રોયલ સ્કૂલ પાસે, મોરબી વાળાને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 36 ટીન કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.