હળવદ : હળવદ - વેગડવાવ રોડ ઉપર જીજે - 36 - એસી - 8634 નંબરના આઇટેન કારના ચાલકે સામેથી આવતા જીજે - 13 - આરઆર - 2233 નંબરના બાઈક ચાલક અબ્બાસભાઈ હસનભાઈ માણેકીયા ઉ.65 નામના વૃદ્ધ રહે.કંકાવટી, તા.ધ્રાંગધ્રા, જિલ્લો.સુરેન્દ્રનગર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.