મોરબી : રમેશભાઈ બચુભાઈ દેથરીયા (ઉ.વ.60) તે બાલુભાઈ (98257 61415) તથા વિનોદભાઈ (99781 00485)ના ભાઈ, જલ્પેશભાઈ (99099 66650) તથા કિશનભાઇ (79841 55495)ના પિતાનું તારીખ 1/2/2025ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 3/22025ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન લીલાપર મુકામે રાખવામાં આવ્યું છે.