મોરબી : મોરબીમાં ક્રિએટીવ એક્ઝિબિશન, સ્કાય મોલ ખાતે એક પર્સ મળી આવ્યું હતું. જેમાં મોટી રોકડ રકમ, સોનાની વસ્તુ તેમજ એક્ટિવાની ચાવી અને બિલ હતું. આ રોકડ રકમ અને સોનાની વસ્તુ ક્રિએટિવ એક્ઝિબિશન ખાતેથી મૂળ માલિકને પરત કરીને ઈમાનદારી દાખવવામાં આવી છે.