ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉભાજી, કાઠિયાવાડી સહિતનું ફૂડ મળશે : ખાસ મોકટેલ બાર અને આઈસ્ક્રીમ પાર્લર પણ હશે : રૂફટોપ સીટીંગનું પણ આકર્ષણ : ચા - નાસ્તો 24 કલાક ચાલુ જ રહેશે : પરિવાર તથા મિત્રો સાથે લિજ્જતદાર ફૂડનો લ્હાવો લેવાનું શ્રેષ્ઠ સ્થળમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક ક્રિષ્ના ફૂડ મોલ (KFM)નો આવતીકાલથી પ્રારંભ થવાનો છે. પરિવાર તથા મિત્રો સાથે ટેસ્ટી ફૂડનો લ્હાવો લેવાનું આ શ્રેષ્ઠ સ્થળ હશે. તો એક વખત અહીંની મુલાકાત જરૂરથી લેજો.ક્રિષ્ના ગ્રુપ દ્વારા મોરબી બાયપાસ પાસે તથા પીપળીયા ચોકડી પાસે હોટેલ ક્રિષ્ના કાર્યરત છે. હવે ત્રીજું સોપાન ક્રિષ્ના ફૂડ મોલ (KFM) માળિયા રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવતીકાલે તા.3ને સોમવારથી શરૂ થવાનું છે. કાલે સવારે 9 વાગ્યાથી તેની ભવ્ય ઓપનિંગ સેરેમની પણ યોજાનાર છે. આ ફૂડ મોલમાં ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉભાજી, કાઠિયાવાડી સહિતનું ફૂડ મળશે. સાથે અહીં ખાસ મોકટેલ બાર પણ હશે. જેમાં એકથી એક ચડિયાતા મોકટેલ પીરસાશે. સાથે આઈસ્ક્રીમ પાર્લર પણ હશે.ઉપરાંત અહીં 24 કલાક ચા અને ગાંઠિયા તેમજ પુરીશાક સહિતનો નાસ્તો મળશે. અહીંનું તમામ ફૂડ એકદમ હાઇજેનિક રીતે બનાવવામાં આવશે. અને તમામ ફૂડ ટેસ્ટમાં પણ બેસ્ટ હશે. અહીં સીટીંગ એરિયા પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે. જેમાં રૂફટોપ સીટીંગ પણ છે. તો પરિવાર કે મિત્રો સાથે અહીંનું ટેસ્ટી ફૂડ એક વખત ચાખવા માટે જરૂર પધારજો.KfM ક્રિષ્ના ફૂડ મોલ પીપળીયા ચાર રસ્તામાળિયા રોડમો.નં.78199 00003મો.નં.99792 00002