મોરબી : માળીયા મિયાણા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખોડવાસ શેરીના નાકા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અયુબભાઈ ઉમરભાઈ સામતાણી રહે.કોળીવાસ માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 520 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.