મોરબી : નવી પીપળી નિવાસી જનકબા સામતસિંહ ઝાલા તેઓ પ્રદીપસિંહ (પદુભા પીપળી)તથા દિગ્વિજયસિંહના માતૃશ્રી નું તા. 1-2-2025ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 3-2-2025ને સોમવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને નવી પીપળી ખાતે રાખવામાં આવ્યું છે.