મોરબી : હવામાન ખાતા દ્વારા તા.2થી 4 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો તેમજ સેડ પર જ માલ ઉતારવો, ખુલ્લામાં માલ ઉતારવો નહિ. ખુલ્લા સેડમાં જે વેપારીનો માલ હોય તેઓએ પોતાના ગોડાઉનમાં લઈ લેવો. તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે.