100 ટકા રીઝલ્ટની ગેરંટી સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ વખત હવે ટર્કીશ ઇમ્પ્લાન્ટર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ખરતા, તૂટતાં વાળ, હેરગ્રોથ માટે સચોટ નિદાન : પેઈનલેસ પીઆરપી, મિઝો અને એક્સોઝોમ થેરાપી સહિતની આધુનિક સારવાર હવે મોરબીના આંગણે ( પ્રમોશનલ આર્ટિકલ )મોરબી : ભાગદોડ ભરી આજની ફાસ્ટફૂડ ભરી જીવનશૈલીમાં યુવાન-યુવતીઓને વાળના રોગોનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. સાથે જ નાના બાળકોમાં પણ હેરફૉલ અને નાની ઉંમરમાં ટાલ પડવી જેવી સમસ્યા વધી છે ત્યારે મોરબી જેવા પ્રદુષિત શહેરમાં વાળની સમસ્યા ખુબ જ કોમન છે ત્યારે રાજકોટના ખ્યાતનામ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ઓમદેવસિંહ ગોહિલ દ્વારા દર શુક્રવારે મોરબીની શ્રેયસ યુરોકર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પોતાની સેવા આપવાની શરૂઆત કરી છે.સીરામીક નગરી મોરબીમાં પ્રદુષિત વાતાવરણને કારણે સ્ત્રી અને પુરુષોમાં માથાના વાળને લગતી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, ખાસ કરીને મહિલાઓમાં નાની ઉંમરમાં જ હેરફૉલનું પ્રમાણ વધવું, વાળ વચ્ચેથી તૂટી જવા, હેરગ્રોથ ન વધવો, વાળનો વિકાસ ન થવો સહિતની અનેક સમસ્યાઓની સાથે યુવાનોમાં નાની ઉંમરમાં ટાલ પડવી, વારસાગત ટાલ પડવી સહિતની સમસ્યાઓ જોવા મળે છે. જો કે, મોરબી ખાતે વાળના રોગને લગતી સમસ્યાઓના સચોટ નિદાન માટે તજજ્ઞ તબીબોની અછત છે ત્યારે રાજકોટના નામાંકિત હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ઓમદેવસિંહ ગોહિલ દ્વારા દર શુક્રવારે મોરબીની શ્રેયસ યુરોકર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પોતાની સેવા આપવાની શરૂઆત કરી છે.હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ઓમદેવસિંહ ગોહિલે એમબીબીએસ, ડીડીએલવી, ફેલો ઈન હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ડર્મિટો સર્જરીનો અભ્યાસ કરી બહોળો અનુભવ ધરાવે છે, હાલમાં મોરબીની શ્રેયસ યુરોકર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે દર શુક્રવારે સવારે 11.30થી 1.30 દરમિયાન વાળને લગતી સમસ્યાઓમાં ખરતા વાળ, વારસાગત ટાલનું નિદાન તેમજ સચોટ સારવાર, વાળના ગ્રોથ માટે સચોટ નિદાન તેમજ અતિઆધુનિક સારવાર,પેઈનલેસ પીઆરપી થેરાપી, મિઝો થેરાપી અને એક્સોઝોમ થેરાપી સહિતની આધુનિક સારવાર આપી રહ્યા છે.વધુમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.ઓમદેવસિંહ ગોહિલ હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌ પ્રથમ વખત હવે ટર્કીશ ઇમ્પ્લાન્ટર દ્વારા હેર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં પેશન્ટને સંપૂર્ણ પેઈન ફ્રી અને વાઢ -કાપ કે ટાંકા વગરની સર્જરી કરવામાં આવે છે જેમાં એફ્યુઈ પદ્ધતિથી સારવાર થતી હોય 100 ટકા રિઝલ્ટ મળે છે અને એ પણ એફોર્ડેબલ કોસ્ટમાં.. વધુ વિગતો માટે મોબાઈલ નંબર 7990073409 અથવા 7622000921 ઉપર સંપર્ક કરી શકાશે તેમજ દર શુક્રવારે શ્રેયસ યુરોકર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ડોક્ટર હાઉસ, બીજો માળ, પ્રિ-ક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્સ, ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની બાજુમાં શનાળા રોડ, મોરબી ખાતે મળી શકાશે.