આ સેલ આજથી ચાર દિવસ જ ચાલશે : ટેસ્ટ ડ્રાઇવ કરો અને મજા આવે તો જ ડેમો કારની ખરીદી કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને કાર લેવી છે ? તેમાં પણ જો ઓછા ભાવમાં નવી જ કાર મળી જાય તો ? હા, ઇક્વિટી હ્યુન્ડાઈ ડેમો કારનો સુપર ડુપર સેલ લઈને આવ્યું છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મની સામે ઇક્વિટી હ્યુન્ડાઈ નો ડેમો કાર માટે ખાસ ઇવેન્ટ કરેલ છે જ્યાં હ્યુન્ડાઈની શાનદાર શોરૂમ કન્ડીશન ડેમો કારમાં બેસ્ટ ડિસ્કાઉન્ટ મળવાનું છે. તા.30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી એમ ચાર દિવસ જ મેગા સેલ ચાલવાનો છે. તો ટેસ્ટ ડ્રાઈવ કરો અને આપની મનપસંદ કારની ખરીદી કરો. સેલ તા.30 જાન્યુ.થી 2 ફેબ્રુ.EQUITY HUNDAI જે.પી.ફાર્મ સામે, રાજકોટ-મોરબી હાઈવે, મોરબી મો.નં.7486007746 મો.નં.9409443700