મોરબી : મોરબી નિવાસી કાંતાબેન હરજીભાઈ રાજપરા (ઉ.વ.82) તે ઘનશ્યામભાઈ હરજીભાઈ રાજપરાના માતા, જય ઘનશ્યામભાઈ રાજપરાના દાદીનું તારીખ 28/01/2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31/01/2025 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે હરિદ્વાર એપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક, ફ્લોરા હોમ્સની સામે, મહેન્દ્રસિંહજી રોડ, મોરબી-2 ખાતે તેમજ ઈશ્વરનગર ગામે રાત્રે 7-30 થી 9 કલાકે પ્રભુભાઈ ગંગારામભાઈ રાજપરાના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે