મોરબી : મોરબીના શક્ત શનાળામાં એસએમસીની રેઇડ સમયે જ સીટી એ ડિવિઝન પોલીસે નિતીનનગરમાં દરોડો પાડી આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘીદાટ ચાર બોટલ કિંમત રૂપિયા 7400 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.