કોસ્મેટિક વસ્તુઓ, હેર કેર & મશીન, પરફ્યુમ અને બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ પર્સ, હેર ક્લિપ્સ, રીબન્સ, સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓનો ખજાનો : છાબ અને આણાની તમામ વસ્તુઓ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોએ હવે એસેસરીઝ ખરીદવા માટે અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર નથી. કારણકે લેડીઝ એસેસરીઝના વન સ્ટોપ સોલ્યુશન એવા લેડી ફેશનનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. તો એકવાર અહીંની મુલાકાત જરૂર લેજો. મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલ પાસે બાપા સીતારામ ચોકમાં લેડી ફેશન આજથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. અહીં કોસ્મેટિક વસ્તુઓ, હેર કેર & મશીન, પરફ્યુમ, બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ પર્સ, હેર ક્લિપ્સ, રીબન્સ, સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓનો ખજાનો જોવા મળશે. ઉપરાંત અહીં છાબ અને આણાની તમામ વસ્તુઓ પણ મળશે. અહીં કેઝ્યુલ વેરથી લઈ વેડિંગ વેરની તમામ એસેસરીઝ મળવાની છે. મોરબીની બહેનોએ હવે કોઈ પણ એસેસરીઝ ખરીદવી હોય તો માત્ર આ સ્થળે આવી તમારી મનગમતી વસ્તુ સરળતાથી મેળવી શકશો. તો તમારા પરિવાર કે મિત્રો સાથે આ સ્થળની વિઝિટ કરવાનું ચૂકતા નહિ. સરનામું : લેડી ફેશનબાપા સીતારામ ચોક, નીલકંઠ સ્કૂલ પાસે, રવાપર રોડ, મોરબી મો.નં.75675 54546