મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી મગનલાલ ખોડાભાઈ અઘારા (ઉ.વ.72) તેઓ કેતનભાઈ અને ચંદ્રશેખરભાઈના પિતાનું તા. 25-1-2025 શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30-1-2025ને ગુરૂવાર રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન આલાપ પાર્ક, શેરી નંબર-13, રવાપર રોડ મોરબી ખાતે તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન કુંતાસી ખાતે રાખવામાં આવ્યું છે.