હળવદ : આગામી તારીખ 3 ફેબ્રુઆરી ને સોમવારના રોજ ઘણાંદ ગામે ચરમારીયા દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં રાત્રે 9 કલાકે ધર્મેશભાઈ રાવળ (રાજકોટવાળા) ડાકલાની રમઝટ બોલાવશે. સાથે જ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.