મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધામાં નિર્મલ વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને જાની પરિવારના રક્ષિત સુનિલભાઈ જાનીએ બીજો નંબર મેળવીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.