વિજેતાને રૂ.21 હજારનું ઇનામ અર્પણ કરાશેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આવતીકાલે તા.26મીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી ટાઉન હોલના પટાંગણમાં કરવામાં આવનાર છે. જેમાં સવારે 9 કલાકે મ્યુનિસિપલ કમિશનર ધ્વજવંદન કરશે. આ વેળાએ મહાપાલિકાના લોગોનું અનાવરણ પણ કરવામાં આવશે. આ સાથે લોગોના વિજેતાને રૂ.21 હજારનું ઇનામનો ચેક અર્પણ કરવામાં આવશે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયુ છે.