મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ ગફારભાઈ ભટ્ટી ઉ.31 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા લેતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.