18 અને 22 કેરેટમાં તમામ જવેલરીનું વિશાળ અને અદ્દભૂત કલેકશન : લગ્ન પ્રસંગ માટે મનમોહક જવેલરી ખરીદવા આજે જ મુલાકાત લ્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સુરતના ખ્યાતનામ સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) દ્વારા આજથી એક મહિનાનો સુવર્ણ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને અઢળક ફાયદો થવાનો છે. મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કેપિટલ માર્કેટમાં સી.મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા)ના શો-રૂમમાં તા.25 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી સુવર્ણ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન મોરબી ઉપરાંત અમદાવાદ અને સુરતના શો-રૂમમાં પણ કરવામાં આવ્યું છે. સી. મનસુખલાલ જવેલર્સ (લીંબડીવાળા) 1958થી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે આ વિશ્વાસ અને જવેલરીની ગુણવત્તા તથા સુંદરતાનો લાભ મોરબીને પણ મળી રહ્યો છે. અહીં સુવર્ણ મહાકુંભ અંતર્ગત ગ્રાહકોને મેકિંગ ઉપર ફ્લેટ 30 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં અહીં 18 અને 22 કેરેટની જવેલરીનું વિશાળ અને અદભુત કલેકશન મુકવામાં આવ્યું છે. તો આજે જ મુલાકાત લ્યો.સ્થળ : 13,14, કેપિટલ માર્કેટરવાપર રોડ, મોરબીમો.નં.97264 24021મો.નં.97260 24021