મોરબી : મોરબી નિવાસી ચંપાબેન ભગવાનજીભાઈ રાણપરા (વાઘપરવાળા) (ઉં.વ. 91) તે સ્વ. ભગવાનજીભાઈ ગોપાલજીભાઈ રાણપરા (સોની)ના પત્ની, રમણીકલાલ, ચીમનલાલ, સરોજબેન, પુષ્પાબેન તથા નિર્મળાબેનના માતા, અલ્પેશભાઈ, રીતેષભાઈ તથા રાજેશભાઈના દાદી, સ્વ. રામજીભાઈ પરસોતમભાઈ પારેખ (ટંકારાવાળા)ના દીકરી, ત્રિભોવનદાસભાઈ, નારણદાસભાઈ, રતિલાલભાઈ, પ્રાણજીવનભાઈ તથા નટવરલાલભાઈના બહેનનું તારીખ 24-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તારીખ 27-1-2025 ને સોમવારે સવારે 10 થી 12 કલાકે વૃંદાવન એપાર્ટમેન્ટ, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.