માત્ર રૂ.13,999માં ચીમની સાથે 3 બર્નર ગ્લાસ સ્ટવ ફ્રી + ઈન્સ્ટોલેશન ફ્રી + પાઈપિંગ કીટ ફ્રી અને સાથે ગિફ્ટ તો ખરી જવર્ષો જૂનો વિશ્વાસ અને હજારો સંતુષ્ટ ગ્રાહકો : ધમાકેદાર ઓફર્સ અને બેસ્ટ સર્વિસ, ઓફર્સ તા.24થી 31 જાન્યુઆરી સુધી જમોરબી ( પ્રમોશલ આર્ટિકલ) : શુ તમે ગેસ,ચીમની કે ગીઝર લેવાનું વિચારી રહ્યા છો? તો અત્યારે સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા કલકત્તા ગેસ સ્ટવમાં રિપબ્લિક ડે બોનાન્ઝા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં અઢળક ફાયદાઓ મળી રહ્યા છે.મોરબીમાં વીસી હાઈસ્કૂલ રોડ અને ડો. તખ્તસિંહજી રોડ ઉપર કલકત્તા ગેસની બે બ્રાન્ચ કાર્યરત છે. જ્યાં તા.24થી 31 જાન્યુઆરી સુધી રિપબ્લિક ડે બોનાન્ઝા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ગેસ ગીઝર, ઇલેક્ટ્રિક ગીઝર, ગેસ સ્ટવ, ઓટોક્લીન ચીમની ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે માત્ર રૂ.13,999માં ચીમની સાથે 3 બર્નર ગ્લાસ સ્ટવ ફ્રી + ઈન્સ્ટોલેશન ફ્રી + પાઈપિંગ કીટ ફ્રી આપવામાં આવશે. ઉપરાંત એક ગિફ્ટ પણ આપવામાં આવશે. અહીં Hindware, Faber, Robam, Heikes, Prestige, Glen, Oxygen, Sunshine, Haier, Kraft, Sunflame, Caps, Kutchina, Elica, Pigeon, Blowhot, Vent air, Green chef, Unisol, Coral સહિતની કંપનીની ચીમની મળશે.અહીં ઇલેક્ટ્રિક વોટર હિટરના પણ વિવિધ મોડેલ્સ જોવા મળશે. એનર્જી સેવિંગ અને સ્ટાર રેટિંગ તેમજ શ્રેષ્ઠ ક્વોલિટી સહિતની ખાસિયતો સાથે વોટર હિટરમાં ડોર ટુ ડોર સર્વિસ પણ આપવામાં આવશે. ચીમની, ગેસ કે ગીઝરની ખરીદી કરતા પૂર્વે એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.________________________બ્રાન્ચ-1પ્રગતિ ક્લાસિસ સામે, વીસી હાઈસ્કૂલ રોડ, મોરબી________________________બ્રાન્ચ-2ડો.તખ્તસિંહજી રોડ, મોરબી________________________મો.નં.98257 50234મો.નં.99257 50234મો.નં.99257 50235________________________