મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં અન્ડર 14 કેટેગરીમાં ગ્રીન વેલી સ્કૂલમાં અભ્યાસ કરતી ક્રિષ્ના થોરિયાએ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. હવે ક્રિષ્ના સ્ટેટ લેવલે રમવા જશે તેના માટે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.ખેલમહાકુંભમાં લોન ટેનિસ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ક્રિષ્ના થોરિયા પ્રથમ