મોરબી : મૂળ ગજડી હાલ મોરબી નિવાસી કંચનબેન (જયશ્રીબેન) જગદીશચંદ્ર પંડ્યા (ઉં. વ. 65) તે જગદીશચંદ્ર પંડ્યાના પત્ની, શાસ્ત્રી રાજન દાદાના ભાભુ, નટવરભાઈ બળવંતભાઈ, શાસ્ત્રી જનકભાઈ પંડ્યાના ભાભી, નિરંજનભાઈ પંડ્યાના માતા, વ્રજલાલ રામેશ્વર જોષી (ઘુનડા ખા.)ના દીકરીનું તારીખ 23-1-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 27-1-2025 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે ચા. મ. મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.