મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કામ માટે શ્રીજી એજન્સીને પ્રોજેકટ મેનેજર તથા સુપરવાઈઝરની તાત્કાલિક જરૂરિયાત છે. રસ ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ આપવા આવવાનું રહેશે. ● પ્રોજેકટ મેનેજર -1 અભ્યાસ : MBA/એન્જીનિયર● સુપરવાઈઝર -10અભ્યાસ : 12/ગ્રેજ્યુએટ ઇન્ટરવ્યૂ : તા.24 અને 25 જાન્યુઆરીસમય : સવારે 11થી 4સ્થળ : મહાનગરપાલિકાના પાછળના ગ્રાઉન્ડમાં આવેલી ઓફિસમાં(અનુભવીને પ્રાથમિકતા)મો.નં.87340 02924મો.નં. 90816 76681